કચ્છના અબડાસામાં 21 મૃત સાંઢા સાથે ત્રણ શિકારી ઝડપાયા !
ઓક્ટોબર 30, 2020
કચ્છના રાપરમા ફરી એક ખૂની ખેલ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો !
સપ્ટેમ્બર 27, 2020
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીધામ ખાતે એડમીશનની પ્રક્રિયા શરૂ થઈ ગયેલછે. ઈચ્છુક ઉમેદવારો નજીકની સરકારી આઇ.ટી.આઇ.નો સંપર્ક કરવો. સ્થળ- આઈ.ટી.આઈ.ગાંધીધામ,...
Read moreપ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ...
Read moreભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના સીનિયર સિટીઝન પરમ આદરણીય ગૌભક્ત લાભશંકર (લાભુ) શિવશંકર (મોતા) રાજગોર જે એક...
Read moreગુજરાત દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, NDRF એલર્ટપોરબંદર, દ્વારકા અને અમરેલી જીલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવામાં...
Read moreબે કલાકમાં જ 12 ઈંચ કરતા વધુ વરસાદ કોઈ જાનહાનીના સમાચાર નહી.. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 6 થી 8 બે...
Read moreકંડલામાં અંદાજે 35 ટન એડિબલ ઓઇલ લિકેજથી દોડધામ મચી કંડલામાં સવારે ઓઇલ ચોરી કરવા માટે કાણા પાડીને પ્રયત્ન કરવામાં આવતો...
Read moreકચ્છ જિલ્લાની ભુજ અને ગાંધીધામ (ટુ વ્હીલર) વાહનો માટે નવી સીરીઝ GJ-12-EF 0001 TO9999 શરૂ કરવામાં આવનાર છે. ઉપરાંત GJ-12-DJ,...
Read more૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધ દરમ્યાન કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામની ૩૦૦મહિલાઓએ જાતે હવાઇપટ્ટીનું સમારકામ કરીને માત્ર ત્રણ દિવસમાં પુનઃહવાઇપટ્ટી તૈયાર...
Read moreભારત સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેનન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીનચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા અત્રેના જિલ્લામાં નીચે મુજબના લાભાર્થીઓ પાસેથીઅરજીઓ...
Read moreસરકાર દ્વારા માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આવરી લેવા માટે તા.૧૮ જુન થી તા.૩૧જુલાઈ-૨૦૨૦ સુધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવેલ હોય,...
Read moreમાત્ર બ્રેકીંગ ન્યૂઝ નહિ, તટસ્થ ન્યૂઝ… વર્તમાન સમયમાં ઝડપી સમાચાર પીરસવા માટે મીડિયા ક્ષેત્રમાં ચાલી રહેલી સ્પર્ધા અને ઝડપી સમાચાર આપવાની લાહ્ય માં સમાચારોની ગુણવતા, તટસ્થતા અને કેટલાક કિસ્સાઓ માં સત્તાવાર માહિતી લેવાના બદલે લોકોને આકર્ષી શકે તેવા મુદ્દા અને શબ્દો પાર મદાર રાખવામાં આવે છે. પરંતુ આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનોખી જીવનશૈલી ધરાવતા કચ્છી માડુઓ ને કચ્છ સેવા ન્યૂઝ ના માધ્યમ થી માત્ર બ્રેકીંગ કે એક્સક્લુઝિવ ન્યૂઝ જ નહિ પરંતુ તટસ્થ અને પ્રજાલક્ષી ન્યૂઝ મળી રહે એ અમારી પ્રથમ કોશિસ રહેશે. Reg. No : GUJGUJ/16388-TC
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations