કચ્છના અબડાસામાં 21 મૃત સાંઢા સાથે ત્રણ શિકારી ઝડપાયા !
ઓક્ટોબર 30, 2020
કચ્છના રાપરમા ફરી એક ખૂની ખેલ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો !
સપ્ટેમ્બર 27, 2020
અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી ગ્રામ પંચાયતના રૂ.૧૮.૫૫ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ સામાજિક અને...
Read moreપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપાઇના જન્મ દિવસને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન...
Read moreભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપેઈ ના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ...
Read moreજિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મંજુર કરાયેલ બેટી બચાઓ બેટી ભણાઓ એક્શન પ્લાન મુજબ મુંદ્રા પ્રાંત અધિકારીશ્રી ચૌધરીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા...
Read moreનવજાત બાળકો અને પ્રસુતા માતા માટેના મમતા અભિયાન સંદર્ભે કલેકટર કચેરી ખાતે પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઇ હતી. જિલ્લા...
Read moreજિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.સી/૫૩...
Read moreભુજ : કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...
Read moreજિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં વનવિહાર સોસાયટીમાં આવેલ ઘર...
Read moreમુખ્યમંત્રીશ્રીઃ તરૂણાબેન નમસ્કારમુખ્યમંત્રીઃ બધા મજામાં….તરૂણાબેનઃ તમારા મીઠા પાણીના આપવાના કારણે બધા ખુસીમાં છીએ મુખ્યમંત્રીશ્રીઃ હવે તમને દરિયાનું ખારુ પાણી મીઠુ...
Read moreભુજ શહેરના ખારસરા મેદાનની પાછળના ભાગમાં મહેરૂમ પાર્કની સામે આવેલ નવી મુશ્લીમ એજ્યુકેશન સ્કુલ ચોકડીને અડીને આવેલ ખાનગી જમીન પર...
Read moreમાત્ર બ્રેકીંગ ન્યૂઝ નહિ, તટસ્થ ન્યૂઝ… વર્તમાન સમયમાં ઝડપી સમાચાર પીરસવા માટે મીડિયા ક્ષેત્રમાં ચાલી રહેલી સ્પર્ધા અને ઝડપી સમાચાર આપવાની લાહ્ય માં સમાચારોની ગુણવતા, તટસ્થતા અને કેટલાક કિસ્સાઓ માં સત્તાવાર માહિતી લેવાના બદલે લોકોને આકર્ષી શકે તેવા મુદ્દા અને શબ્દો પાર મદાર રાખવામાં આવે છે. પરંતુ આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનોખી જીવનશૈલી ધરાવતા કચ્છી માડુઓ ને કચ્છ સેવા ન્યૂઝ ના માધ્યમ થી માત્ર બ્રેકીંગ કે એક્સક્લુઝિવ ન્યૂઝ જ નહિ પરંતુ તટસ્થ અને પ્રજાલક્ષી ન્યૂઝ મળી રહે એ અમારી પ્રથમ કોશિસ રહેશે. Reg. No : GUJGUJ/16388-TC
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations