કચ્છના અબડાસામાં 21 મૃત સાંઢા સાથે ત્રણ શિકારી ઝડપાયા !
ઓક્ટોબર 30, 2020
કચ્છના રાપરમા ફરી એક ખૂની ખેલ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો !
સપ્ટેમ્બર 27, 2020
રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની...
Read moreકૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની ખેડૂત બચાવો યાત્રા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરતાં રાહુલે કહ્યું...
Read moreહાથરસ ગેંગરેપ પીડિતા ના પરિવારજનો ને મળવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી. હાથરસ ગેંગરેપ...
Read moreપક્ષના અનેક નેતા-કાર્યકરો કોરોના પોઝિટિવ આવતા કમલમમાં ઓફિસનાં સ્ટાફ સિવાય કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. કમલમનાં મુખ્ય દરવાજા પર...
Read moreસામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરતા.૧૦/૭ થી ૧૨/૭ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે.તેઓ ૧૦મીએ...
Read moreઆવનારી પેઢી અને કચ્છના હિતમાં ખેડૂતોને સહકાર આપવા અનુરોધરાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ કચ્છ નર્મદા કેનાલનું...
Read moreમાત્ર બ્રેકીંગ ન્યૂઝ નહિ, તટસ્થ ન્યૂઝ… વર્તમાન સમયમાં ઝડપી સમાચાર પીરસવા માટે મીડિયા ક્ષેત્રમાં ચાલી રહેલી સ્પર્ધા અને ઝડપી સમાચાર આપવાની લાહ્ય માં સમાચારોની ગુણવતા, તટસ્થતા અને કેટલાક કિસ્સાઓ માં સત્તાવાર માહિતી લેવાના બદલે લોકોને આકર્ષી શકે તેવા મુદ્દા અને શબ્દો પાર મદાર રાખવામાં આવે છે. પરંતુ આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનોખી જીવનશૈલી ધરાવતા કચ્છી માડુઓ ને કચ્છ સેવા ન્યૂઝ ના માધ્યમ થી માત્ર બ્રેકીંગ કે એક્સક્લુઝિવ ન્યૂઝ જ નહિ પરંતુ તટસ્થ અને પ્રજાલક્ષી ન્યૂઝ મળી રહે એ અમારી પ્રથમ કોશિસ રહેશે. Reg. No : GUJGUJ/16388-TC
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations
© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations