• E Paper
  • Privacy Policy
  • ગુજરાતી
Kutch Seva News
Advertisement
ADVERTISEMENT
  • Home
    લારીવાળા ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનું વિતરણ

    નકલી  ખાતરમાં ભેળસેળની ફરિયાદ

    કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ઓનલાઈન કચ્છી મુશાયરો અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે.

    પાટણ જીલ્લા ના સરસ્વતી તાલુકા ના મોટા નાયતામાં હનુમાનજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સરસ્વતી તરફથી બ્લડ કેમ્પ યોજાયો હતો

    જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયાદસે દસ તાલુકાના મુખ્ય મથકોના મુકરર ભાવોનું જાહેરનામું બહાર પડાયું

  • WORLD
  • GUJARAT
  • KUTCH
  • CORONA VIRUS NEW
    ભચાઉ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના નાથવાના ભગીરથ પ્રયાસથી હાલ કોઈ પોજેટીવ કેસ નથી !

    ભુજ શહેર – તાલુકાના ૧૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

    ભુજ શહેર- તાલુકાના ૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

    ભુજ શહેર તથા તાલુકાના ૨૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

  • CRIME
  • ENTERTAINMENT
    • All
    • BOLLYWOOD
    • GAMING
    • SPORTS
    રણબીર કપૂર-આલિયા ભટ્ટ કરવા જઈ રહ્યા છે સગાઈ, સેલેબ્સનો જમાવડો

    કરીના કપૂર ખાને શેર કરી તસવીર, દેખાડ્યું બેબી બમ્પ

    ડ્રગ્સ કેસ : NCBએ અરબાઝ ખાનનાં મેકઅપ આર્ટિસ્ટની 11 ગ્રામ કોકેઇન સાથે કરી ધરપકડ

    દિલીપ કુમારની તબિયત સારી નથી, દુઆ કરો – સાયરા બાનો

    બીજી વનડેમાં પણ કાંગારૂઓ સામે ભારતીય બોલર્સ ધોવાયા, ભારતને 51 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પર મેળવ્યો કબ્જો

    રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં છવાઈ જનારી હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન

  • E-PAPER
  • BUSSINESS
  • LIFE STYLE
    • All
    • HEALTH
    ગેસની સમસ્યા વધી ગઇ છે? તો લાઇફ સ્ટાઇલમાં કરો આ ફેરફાર !

    અસહ્ય દાંતનો દુખાવો દૂર કરી દેશે આ અસરકારક ઘરગથ્થુ ઉપાય !

    કોઇ એક ચીજને આખી રાત પલાળી સવારે કરો નિયમિત સેવન, બીમારીઓ રહેશે  દૂર !

    લીંબૂના નિયમિત સેવનથી વધતા વજનનું નિયંત્રણ કરવામાં મદદ કરે, લીંબૂથી થતાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ…

    ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હારીજ અને સદારામ બ્લડ સેવા સમિતિ પાટણ દ્વારા આયોજિત મહા બ્લડ કેમ્પ !

    લીમડાના પાનનો આ ઉપાય કરી તમારા વાળને ખરતા બચાવો !

    Trending Tags

    • Golden Globes
    • Game of Thrones
    • MotoGP 2017
    • eSports
    • Fashion Week
  • GADGETS
  • ASTROLOGY
  • LIVE NEWS 24/7
  • TEAM
No Result
View All Result

Home LIFE STYLE

ગેસની સમસ્યા વધી ગઇ છે? તો લાઇફ સ્ટાઇલમાં કરો આ ફેરફાર !

Bipin Bavaji by Bipin Bavaji
ઓક્ટોબર 31, 2020
in LIFE STYLE
1 0
0
ગેસની સમસ્યા વધી ગઇ છે? તો લાઇફ સ્ટાઇલમાં કરો આ ફેરફાર !
0
VIEWS
Share On WhatsappShare on FacebookShare On TwitterShare on Pinterest

વાયુની સમસ્યા આમ તો છે ખૂબ જ સામાન્ય પણ આ જેને થાય તેને ખબર પડે કે આમા સામાન્ય જેવું કાંઇ નથી. કારણ કે, તે અકરામણ, ખાટા ઓડકાર, ગેસ કાઢવો આ બધુ જેને વીતે તેને ખબર પડે. સામાન્ય રીતે આવું થતા જ લોકો જાત જાતને દવાઓ લે છે અને પછી ભૂલી જાય છે કે આવું કેમ થયું? અને બસ થોડા સમય પછી આવું ફરી થાય અને દવાઓ લઇને વાતને સામાન્ય બનાવી લેવામાં આવે છે. પણ તેના મૂળ સુધી નથી જવાતું. ગેસની લાંબા ગાળે દવાથી પણ નથી જતી. તેની અસર ઓછી થઇ જાય છે. અને છેવટે ભોગવવાનું તમારે આવે છે. હવે તો નાનું ઉંમર શું અને મોટું ઉંમર શું, લોકોની લાઇફસ્ટાઇલ એવી બદલાઇ છે કે કોઇ પણ ઉંમરના લોકોને એસિડિટી, પિત્ત અને વાયુની આ સમસ્યા થઇ શકે છે.

ADVERTISEMENT

રોજ વ્યાયામ :- જ્યાં સુધી તમે ચાલશો નહીં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. દિવસમાં 20 થી 30 મિનિટ ચાલવું અને તેમાં પણ પેટને મજબૂત કરવાની થોડી હળવી કસરતોને પણ સમાવો.

પાણી પીઓ :- કામમાં કે પછી ચિંતામાં આપણે પાણી પીવાનું ઓછું કરી લઇએ છે. 10 ગ્લાસ પાણી પીવો અને થાય તો પપૈયાનો જ્યૂસ, દાડમનો જ્યૂસ પણ સપ્તાહમાં 3 થી 4 વાર પીઓ.

મેથી, જીરું :- મેથીના દાણા કે પછી જીરા સાથે મિત્રતા કરી લો. એસિડિટીમાં મુખવાસ તરીકે નાની ચમચી જીરું ચાવો. અને રાતે નાની ચમચી મેથી પાણીમાં પલાળો. સવારે તેમાં અજમાનો ભૂક્કો નાખી આ પાણીને ઉકાળો અને પછી આ પાણીની ભૂખ્યા પેટે સવારે જાગો ત્યારે પી લો.

ભોજનનો સમય નિયમિત રાખો. ભોજન કર્યા પછી 5 મિનિટ લટાર મારો પછી બેસો. અને સાંજે 6 અને બહુ બહુ તો 7 વાગ્યા પછી આહાર ન લો. બહુ ભૂખ લાગે તો રાતે એક કપ દૂધ પી શકાય છે. વળી સાંજે ખાટી વસ્તુઓ જેમ કે દહીં, લીબું ખાવાનું ટાળો. સાંજે ઓછા તેલ અને મરચા વાળો હળકો કે બાફેલો ખોરાક લો. થાય તો ઘઉં, ચોખાના લેવાનું ટાળો. વળી રાતે સૂતા પહેલા 5 થી 10 મિનિટ ચાલો. આમ તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવશો તો જ આ સમસ્યામાંથી બહાર આવી શકશો.

ADVERTISEMENT
Previous Post

જામનગરમાં સંબંધોને કલંકીત કરતી ઘટના, 9 વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ દુષ્કર્મ આચર્યું !

Next Post

મહેન્દ્ર સિંહ ધોનીએ કરી જાહેરાત, T-20 માંથી નહીં લે સંન્યાસ, ચેન્નઈ માટે રમતો રહીશ !

Bipin Bavaji

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

  • Trending
  • Comments
  • Latest
કચ્છના અબડાસામાં 21 મૃત સાંઢા સાથે ત્રણ શિકારી ઝડપાયા !

ઓક્ટોબર 30, 2020
IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોમન્સથી નારાજ ફેંસે સોશિયલ મીડિયા પર તમામ હદોને પાર કરી,  તેમની 5 વર્ષની દિકરી જીવા સાથે રેપ કરવાની ધમકી !

મહેન્દ્ર સિંહ ધોનીની 5 વર્ષની દિકરી જીવા સાથે રેપની ધમકી આપનાર સગીરની કચ્છ પોલીસ દ્વારા અટકાયત !

ઓક્ટોબર 11, 2020
કચ્છના રાપરમા ફરી એક ખૂની ખેલ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો !

સપ્ટેમ્બર 27, 2020
મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસની હડફેટે પતિની નજર સામે પત્નીનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત..

સપ્ટેમ્બર 14, 2020
ધોરડો હેલીપેડ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને વિદાય અપાઇ

1
નકલી  ખાતરમાં ભેળસેળની ફરિયાદ

ભગવાધારી અંદાજિત ૩૫ થી ૩૮ વર્ષના સ્વામી મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં હરિભક્તોમાં સંત સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે.

0
નકલી  ખાતરમાં ભેળસેળની ફરિયાદ

કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ઓનલાઈન કચ્છી મુશાયરો અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે.

0
IPL-2020  MI  v/s  CSK : ચેન્નઈએ જીત સાથે IPL-2020 ની શરૂઆત કરી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય

વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સામખયારી નેશનલ હાઈવે રોડ કટારીયા પુલ પાસેથી કી. રૂ.40,67,400/- નો વિદેશી દારૂનો જથ્થો

જાન્યુઆરી 11, 2021
ઈન્ગલીશ દારૂના જથ્થો ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

૩જીએ પોલીસ ઈન્સપેકટર (બિન હથિયારધારી) વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે, પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મી. ત્રિજયામાં ૫ થી વધુને એકત્રિત થવા મનાઇ

જાન્યુઆરી 1, 2021
ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ

Recent News

માત્ર બ્રેકીંગ ન્યૂઝ નહિ, તટસ્થ ન્યૂઝ… વર્તમાન સમયમાં ઝડપી સમાચાર પીરસવા માટે મીડિયા ક્ષેત્રમાં ચાલી રહેલી સ્પર્ધા અને ઝડપી સમાચાર આપવાની લાહ્ય માં સમાચારોની ગુણવતા, તટસ્થતા અને કેટલાક કિસ્સાઓ માં સત્તાવાર માહિતી લેવાના બદલે લોકોને આકર્ષી શકે તેવા મુદ્દા અને શબ્દો પાર મદાર રાખવામાં આવે છે. પરંતુ આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને અનોખી જીવનશૈલી ધરાવતા કચ્છી માડુઓ ને કચ્છ સેવા ન્યૂઝ ના માધ્યમ થી માત્ર બ્રેકીંગ કે એક્સક્લુઝિવ ન્યૂઝ જ નહિ પરંતુ તટસ્થ અને પ્રજાલક્ષી ન્યૂઝ મળી રહે એ અમારી પ્રથમ કોશિસ રહેશે. Reg. No : GUJGUJ/16388-TC

Follow Us

Browse by Category

  • ASTROLOGY
  • BOLLYWOOD
  • BUSSINESS
  • CORONA VIRUS NEWS
  • CRIME
  • E-PAPER
  • ENTERTAINMENT
  • GADGETS
  • GAMING
  • HEALTH
  • INDIA
  • INTERNATIONAL
  • KUTCH
  • LIFE STYLE
  • LIVE NEWS 24/7
  • MY GUJARAT
  • PMO NARENDRA MODI
  • POLITICS
  • SPORTS
  • TEAM
  • TECH
  • Uncategorized
  • WORLD
  • YOUTUBELIVE

Recent News

વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સામખયારી નેશનલ હાઈવે રોડ કટારીયા પુલ પાસેથી કી. રૂ.40,67,400/- નો વિદેશી દારૂનો જથ્થો

વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સામખયારી નેશનલ હાઈવે રોડ કટારીયા પુલ પાસેથી કી. રૂ.40,67,400/- નો વિદેશી દારૂનો જથ્થો

જાન્યુઆરી 11, 2021
ઈન્ગલીશ દારૂના જથ્થો ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

ઈન્ગલીશ દારૂના જથ્થો ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

જાન્યુઆરી 11, 2021
  • Home
  • WORLD
  • GUJARAT
  • KUTCH
  • CORONA VIRUS NEW
  • CRIME
  • ENTERTAINMENT
  • E-PAPER
  • BUSSINESS
  • LIFE STYLE
  • GADGETS
  • ASTROLOGY
  • LIVE NEWS 24/7
  • TEAM

© 2020 Kutch Seva News - Managed by Bipin Bavaji Developed by MB Innovations

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist